Share Tips : આ અઠવાડીએ આ સ્ટોક પર દાવ લગાવો, લાંબા ગાળે Good રીટર્ન મળી શકે છે

Share Tips : ભારતીય શેર માર્કેટ (Indian Stock Market) માં ઉથલ પાથલ વચ્ચે એક્સપર્ટ આ ત્રણ શેરમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા, જેમાં સનોફી ઇન્ડિયા (sanofi india), ગલ્ફ ઓઈલ લ્યુબ્રિકન્ટ્સ (gulf oil lubricants) અને મુથુટ ફાઇનાન્સ (muthoot finance) સમાવેશ થાય છે.

source https://gujarati.news18.com/photogallery/business/share-tips-bet-on-these-3-stocks-this-week-you-can-get-good-returns-long-run-km-1222387.html

0 ટિપ્પણીઓ