Stock Market : ક્યારે શેર માર્કેટમાં આવશે તેજી? જાણો રોકાણ કરવા અંગે શું કહે છે નિષ્ણાતો

Stock Market : કોટક સિક્યોરિટીજના અમોલ અઠાવલે અનુસાર, નિફ્ટી પર ટ્રેડર્સ માટે 15,400 પોઈન્ટનો સ્તર ટ્રેંન્ડ માટે નિર્ણાયક રહેશે. જો માર્કેટ તેના લેવલના ઉપર નિકળે છે તો 15,600-15,700 સુધી જઈ શકે છે. જો નીચે આવે છે તો 15,200 સુધી જશે.

source https://gujarati.news18.com/news/business/when-will-the-stock-market-rise-learn-what-experts-say-about-investing-km-1219981.html

0 ટિપ્પણીઓ