આ મલ્ટિબેગર સ્ટોકે આપ્યું 1800 ટકા વળતર, રૂ. 28.6થી રૂ. 546.5એ પહોંચ્યો

પાંચ વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કરનારને રૂ. 6.90 લાખ અને છ વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કરનારને 19 લાખ મળ્યા હોત.

source https://gujarati.news18.com/news/business/this-multibagger-stock-gave-1800-percent-return-gh-az-1230455.html

0 ટિપ્પણીઓ