
SpiceJet New Flights: એરલાઈને જણાવ્યું છે કે, આ તમામ ફ્લાઈટ માટે તે બોઈંગ 737 અને ક્યૂ400 વિમાનનો ઉપયોગ કરશે. દેશના મુખ્ય શહેરોને જોડવા માટે કંપની બોઈંગ 737 અને ક્યૂ400 વિમાનનો ઉપયોગ કરીને સ્પાઈસજેટ પોતાના જથ્થામાં વધુ માત્રામાં વૃદ્ધિ કરવા જઈ રહી છે.
source
https://gujarati.news18.com/news/business/domestic-airline-spicejet-starts-26-new-flights-service-including-ahmedabad-gh-vz-1231021.html
0 ટિપ્પણીઓ