જુલાઈની સેલરી આવતા પહેલાં જ કરી લો આ કામ, નહીં તો ભરવો પડશે 5000 રૂપિયાનો દંડ!

Income Tax Return : મોટાભાગના લોકોને મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તેમની સેલરી મળી જાય છે. ઘણી કંપનીઓમાં આ જ નિયમ હોય છે. એવામાં આ વખતે જુલાઈ મહિનાની સેલરી આવતા પહેલાં લોકોએ એક ખૂબ જ મહત્વનું કામ પૂર્ણ કરવું જરૂરી છે

source https://gujarati.news18.com/news/business/income-tax-return-online-filing-last-date-31-july-2022-avoid-paying-rs-5000-penalty-gh-ag-1231515.html

0 ટિપ્પણીઓ