Mutual Funds Tips: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા જોખમ લેવાની પોતાની ક્ષમતા અને રોકાણમાં મળનાર વળતરની અપેક્ષાનું મૂલ્યાંકન કરવું જોઈએ. ત્યારબાદ તમારી અપેક્ષા મુજબ યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવાની રહે છે.source https://gujarati.news18.com/news/business/tips-for-mutual-fund-investment-how-beginner-can-start-sip-in-mf-gh-vs-1230444.html
0 ટિપ્પણીઓ