આ મલ્ટીબેગર સ્મોલ કેપ સ્ટોક્સે 6 મહિનામાં આપ્યું 100 ટકાથી વધુ રિટર્ન, જુઓ લીસ્ટ

Multibagger Stocks: ટાઇન એગ્રો- આ સ્ટોકે છેલ્લા 6 મહીનામાં 113 ટકા રિટર્ન આપ્યું છે. તે એક જ મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમમાં સામેલ છે, જેનું નામ Baroda BNP Paribas Multi Cap Fund છે.

source https://gujarati.news18.com/news/business/favorite-stocks-of-mutual-funds-which-gives-multibagger-returns-in-last-six-months-gh-vz-1232484.html

0 ટિપ્પણીઓ