બજારમાં તૂટવા છતાં આ સ્મોલ કેપ શેરોએ છેલ્લા 6 મહિનામાં આપ્યું 113% સુધીનું રિટર્ન

GHCL : આ સ્ટોકે છેલ્લા 6 મહિનામાં 50 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોક 10 મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં સામેલ છે. જેમાં Aditya Birla SL Dividend Yield, DSP Small Cap જેવા નામ સામેલ છે.

source https://gujarati.news18.com/photogallery/business/10-small-cap-stocks-which-give-up-to-113-percent-return-in-last-six-months-gh-vz-1231344.html

0 ટિપ્પણીઓ