સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold price today, 21 July 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,004 રૂપિયા જોવા મળ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-and-silver-price-down-today-21-july-2022-check-latest-rates-in-gujarat-vz-1230722.html

0 ટિપ્પણીઓ