શું બેંકના કર્મચારીઓ લંચ બ્રેકના નામે કલાકો રાહ જોવડાવે છે? અહીં કરો ફરિયાદ

Rights of bank customers : તમે જરૂરી કામથી બેંક ગયા હોય અને બેંક કર્મચારી લંચ પછી આવવાનું કહે તેવું બન્યું હશે, તમારું કામ લટકાવી રાખતા કર્મચારીઓ સામે ફરિયાદ કરી શકો છો

source https://gujarati.news18.com/news/business/if-bank-employees-wait-for-hours-citing-the-reason-for-lunch-break-where-will-action-be-taken-on-complaining-gh-ag-1232152.html

0 ટિપ્પણીઓ