Promotions: સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર

Promotions: છેલ્લે છેલ્લે 2019માં કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં વહીવટી કામગીરી કરતા અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તે સમયે ત્રણેય સેવાઓમાં 4 હજાર અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/promotion-of-central-government-employees-in-short-time-period-check-details-here-gh-vz-1232898.html

0 ટિપ્પણીઓ