Swiggy and Zomato : સ્વિગી અને ઝોમેટો પર ડોમિનોઝ પિઝા નહિ મળે હવે ? જાણો પુરી વિગત

ઝોમેટો (Zomato) અથવા સ્વિગી (Swiggy) પરથી ડોમિનોઝ પિઝા ઓર્ડર કરો છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. ડોમિનોઝ પિઝા (Dominos) આગામી દિવસોમાં સ્વિગી અને ઝોમેટોના પ્લેટફોર્મ પરથી ખસી શકે છે

source https://gujarati.news18.com/news/business/domminoz-pizza-will-stop-delivery-on-swiggy-and-zomato-know-complete-matter-km-1232051.html

0 ટિપ્પણીઓ