નીતિન ગડકરીની જાહેરત, 1 વર્ષમાં EV અને પેટ્રોલ વાહનોની કિંમત થઇ જશે એકસરખી

Electric Vehical costing: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari on EV)એ થોડા દિવસ પહેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, આવનારા એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle)ની કિંમત પેટ્રોલ વાહનો (Petrol Vehicles)ની બરાબર હશે.

source https://gujarati.news18.com/news/business/electric-vehical-costing-minister-nitin-gadkari-gh-ap-1243112.html

0 ટિપ્પણીઓ