10,000 રૂપિયા જમા કરાવવા પર મળશે 16 લાખ, જાણો આ સ્કીમ કાઇ રીતે કરાવે છે ફાયદો

Post Office Scheme: પોસ્ટ ઓફિસ RD અકાઉન્ટ 100 રૂપિયા જેવી નાની રકમથી પણ શરુ કરી શકાય છે. જેમાં મહત્તમ રોકાણની કોઈ લિમિટ નથી. આ યોજના સરકારની ગેરંટી યોજના સાથે આવે છે. RD એકાઉન્ટ 1 વર્ષ, 2 વર્ષ , 3 વર્ષ માટે તમારી સુવિધા પ્રમાણે ખોલી શકાય છે.

source https://gujarati.news18.com/news/business/post-office-investment-scheme-invest-10000-and-get-16-lakh-on-maturity-vz-1244340.html

0 ટિપ્પણીઓ