નાણાંકીય વર્ષ 23ના પ્રથમ ક્વાર્ટરમાં 13.5 ટકાની ગતિથી ભારતની GDP વધી

India GDP Grows - જોકે આ ભારતીય રિઝર્વ બેંકના વિત્ત વર્ષ 23ના પ્રથમ ક્વાર્ટરમાં 16.2% જીડીપી વૃદ્ધિના અંદાજથી ઓછી છે

source https://gujarati.news18.com/news/business/india-gdp-grows-13-point-5-percent-during-april-june-2022-quarter-ag-1245043.html

0 ટિપ્પણીઓ