રાકેશ ઝુનઝુનવાલાનું વસિયનામું સામે આવ્યું, જાણો કોણ બનશે 30 હજાર કરોડનો માલિક?

Rakesh Jhunjhunwala Property: રાકેશ ઝુનઝુનવાલા અંદાજે ત્રણ જઝન લિસ્ટેડ ફર્મમાં 30 હજાર કરોડની ભાગીદારી મૂકીને ગયા છે. તેમના નિધન બાદ આ સવાલ ચર્ચાઈ રહ્યો હતો કે, તેમની સંપત્તિનો માલિક કોણ હશે? હવે તેમનું વસિયતનામું સામે આવ્યું છે.

source https://gujarati.news18.com/news/business/rakesh-jhunjhunwala-who-will-be-owner-of-rs-30-thousand-crore-property-vc-1242685.html

0 ટિપ્પણીઓ