
Post Office Franchise Business Idea: જો તમે પોતાનો બિઝનેસ શરું કરવા માગતા હોવ પરંતુ રોકાણ કરવા માટે વધુ રુપિયા ન હોય તો ચિંતા કરવાની જરુર નથી. આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે ફક્ત રુ.5000 લગાવીને સારી એવી કમાણી કરી શકો છો. તેમજ મહત્વનું એ છે કે આ બિઝનેસ તમે સરકાર સાથે કરી શકો છો જેથી આવકની ચિંતા કરવાની ખાસ જરુર નથી.
source
https://gujarati.news18.com/news/business/indian-post-office-franchise-business-by-investing-just-rs-5000-pm-1242754.html
0 ટિપ્પણીઓ