સરકારે બીએસ-6 વાહનોમાં CNG અને LPG કિટ ફિટ કરવાની આપી મંજૂરી

CNG-LPG Kits: ભારતમાં બીએસ 6 વાહનોની સંખ્યા લાખોમાં છે. અત્યારસુધી આ વાહનોમાં સીએનજી કીટ લગાવાનો નિયમ નહોતો. કેટલીય કંપનીઓના બીએસ 6 વાહનોના મોડલ એવા છે, જેમાં CNG મોડલ નથી આવતા.

source https://gujarati.news18.com/news/business/cng-lpg-kit-in-bs6-vehicles-indian-govt-allows-retro-fitment-of-cng-and-lpg-kits-gh-vz-1242088.html

0 ટિપ્પણીઓ