તમારી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં? હવે સરળતાથી જાણો, ફોલો કરો આ ટિપ્સ

Railway Online Ticket Booking - ટ્રેન ટિકિટ બુક કરાવવાનો અર્થ એ નથી કે તમારી ટિકિટ કન્ફર્મ જ છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી જાણી શકો છો કે તમારી ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સ શું છે અને કેટલા છે?

source https://gujarati.news18.com/news/business/how-to-check-confirmation-probability-of-waiting-ticket-in-irctc-follow-these-steps-gh-ag-1220735.html

0 ટિપ્પણીઓ