સોના-ચાંદી બંનેના ભાવમાં ઘટાડો, ખરીદવાનો સારો મોકો

Gold and Silver rate today 24 August, 2022: આજે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.07 ટકા ઘટીને 51,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.13 ટકા ઘટીને 55,135 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-sliver-rate-today-24th-august-on-mcx-check-ahmedabad-rate-here-pm-1242261.html

0 ટિપ્પણીઓ