મુકેશ અંબાણીના પુત્રએ દુબઈના પામ જુમૈરામાં સૌથી મોંઘુ ઘર ખરીદ્યું

આ ડિલ સાથે સંકળાયેલા બે લોકોએ કહ્યુ હતુ કે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પ્રાઇવેટ લિમિટેડ દુબઈના બીચ પર એક ઘર ખરીદ્યું છે. આ શહેરની સૌથી મોટી ડિલ છે.

source https://gujarati.news18.com/news/business/mukesh-ambanis-youngest-son-purchased-most-expensive-home-in-palm-jumeirah-vc-1243573.html

0 ટિપ્પણીઓ