
wheat shortage india : જો ઘઉં (wheat) મોંઘા થશે તો ઘણી ખાદ્ય ચીજો મોંઘી થઈ શકે છે. પેકેટેડ લોટ, રોટલી, નાન, પરાઠા, બ્રેડ અને બિસ્કિટ વગેરે પણ મોંઘા થઈ શકે છે. જેની સીધી અસર સામાન્ય માણસના માસિક બજેટ પર પડશે
source
https://gujarati.news18.com/news/business/wheat-no-shortage-in-the-india-dismissing-the-news-about-imports-stock-is-sufficient-km-1241275.html
0 ટિપ્પણીઓ