
Business Ideas: તમે ગામમાં જ રહીને સીડ સ્ટોર ખોલી શકો છો. ખેડૂતોએ ખેતી કરવા માટે બીજની જરૂરિયાત હોય છે. આ કારણોસર તમે ગામમાં સીડ સ્ટોર ખોલીનેો ફર્ટીલાઈઝર અને બીજનું વેચાણ કરી શકો છો.
source
https://gujarati.news18.com/news/business/unique-business-ideas-which-can-run-from-village-gh-vz-1240949.html
0 ટિપ્પણીઓ