
Innova Crysta Diesel car: આ કારની કિંમતોમાં વધારો થયા બાદ પણ આ કાર લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી. આ કારણોસર આ નિર્ણય ચોંકાવનારો માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપનીએ ન્યૂ જનરેશનને ઈનોવા માટે આ પ્રકારે કર્યું છે.
source
https://gujarati.news18.com/news/business/why-innova-crysta-diesel-variant-car-bookings-closed-gh-vz-1240685.html
0 ટિપ્પણીઓ