Marutiની આ ગાડીઓ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, ઓફર્સ પૂર્ણ થવામાં છે થોડા દિવસો બાકી

Maruti Suzuki Car Offers: દેશમાં મારુતિ સુઝુકી સૌથી વધુ કાર વેચનારી કંપની છે. જુલાઇ મહિનામાં ટોપ 10 કાર્સ (વેચાણ મામલે)માં 7 મોડલ્સ મારુતિ સુઝુકીનાં હતાં. જેનાંથી માલૂમ પડે છે કે, કંપનીની કારનાં વેચાણનું સ્તર કેવું છે.

source https://gujarati.news18.com/news/business/maruti-suzuki-car-discount-offers-mp-1243068.html

0 ટિપ્પણીઓ