Financial Rule Changing from 1st October: સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં બસ હવે થોડા દિવસો જ બચ્યા છે ત્યારે કેટલાક કામ છે જે તમારે પૂરા કરી લેવા જોઈએ કારણ કે ઓક્ટોબરની શરુઆત સાથે નવા મહિનાની નવી શરુઆતની જે કેટલાક નિયમોમાં ફેરફાર થસે અને પછી તમે એ બાબતના કોઈ કામ નહીં કરી શકો જેવા કે અટલ પેન્શન યોજના, ક્રેડિટ કાર્ડ અને ડિમેટ ખાતાને લગતા કામ પૂરા કરી લેજો.source https://gujarati.news18.com/news/business/financial-rule-changing-from-1st-october-must-complete-to-avoid-problems-gh-pm-1253849.html
0 ટિપ્પણીઓ