Akash Ambani in Times 100 Emerging Leaders List: ટાઈમ્સે પોતાના ટોપ 100 ઈમર્જિંગ લીડર્સના લિસ્ટમાં આકાશ અંબાણીનો સમાવેશ કરતા લખ્યું કે "ભારતના ટોચના ઉદ્યોગપતિ પરિવારના યુવા ઉદ્યોગપતિ આકાશ અંબાણીને હંમેશા બિઝનેસમાં વધારો થવાની અપેક્ષા ધરાવતા હતા, પરંતુ આ સાથે સફળથા માટે તેઓ સખત મહેનત પણ કરી રહ્યા છે."source https://gujarati.news18.com/news/business/akash-ambani-on-the-time-100-emerging-leaders-list-pm-1257465.html
0 ટિપ્પણીઓ