આમાં રોકાણ કરીને ત્રણ જ વર્ષમાં કમાશો 10 લાખ, રૂપિયા પણ સુરક્ષિત રહેશે

Fix Deposit Plan: ભારતીય સ્ટેટ બેંકે આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર UTSAV એફડીની શરૂઆત કરી છે. જેમાં તમે 1000 દિવસ માટે રોકાણ કરી શકો છો. આમાં તમે 20 ઓક્ટોબર, 2022 સુધી રોકાણ કરી શકો છો. આ એફડીમાં સામાન્ય નાગરિકોને 6.10 ટકાના દરે વ્યાજ મળી રહ્યુ છે. જો આ એફડીથી 10 લાખ રૂપિયા મેળવવા માંગો છો, તો તમારે 8.35 લાખ રૂપિયા રોકાણ કરવા પડશે.

source https://gujarati.news18.com/news/business/where-to-invest-less-money-to-raise-rs-10-lakh-in-3-years-sv-1256277.html

0 ટિપ્પણીઓ