માનસિક સ્વાસ્થ્યને ફિટ રાખવા આ કંપની કર્મચારીઓને આપશે 11 દિવસની રજા

Mental Health Break: ઓનલાઈન ફેશન સ્ટોર મીશોએ નવી પહેલ કરી છે અને તે તેના કર્મચારીઓને માત્ર તેમને માનસિક રીતે ચાર્જ કરવા અને તણાવમાંથી મુક્તિ મેળવવા માટે રજા આપશે. આ રજા 22 ઓક્ટોબર, 2022થી 1 નવેમ્બર, 2022 સુધી ચાલશે

source https://gujarati.news18.com/news/business/the-company-is-giving-11-days-leave-to-keep-mind-hideout-has-already-taken-such-steps-sv-1254136.html

0 ટિપ્પણીઓ