રિલાયન્સ ન્યુ એનર્જી 1.2 કરોડ ડોલરનું રોકાણથી અમેરિકન કંપનીમાં ખરીદશે ભાગીદારી

Reliance New Energy(RNEL) અમેરિકાની કંપની Caeluxમાં 1.2 કરોડ ડોલરના રોકાણ સાથે 20 ટકાની ભાગીદારી ખરીદશે. આ ઉપરાંત રિલાયન્સ ન્યુ એનર્જી અને કેલક્સે એક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ પર પણ સહમતિ દર્શાવી હતી. આ અંતર્ગત કેલક્સ સાતે ટેક્નોલોજી સ્તર પર સહયોગ અને તેની ટેક્નોલોજીના કોમર્શિયલાઇઝેશન સામેલ હોય છે.

source https://gujarati.news18.com/news/business/reliance-new-energy-will-buy-20-percent-partnership-in-caelux-by-investing-1-2-million-dollar-pm-1254498.html

0 ટિપ્પણીઓ