EP Biocomposites ના શેરને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લોન્ચ થયાને હજુ 13 દિવસ થયા છે ત્યાં રોકાણકારોના રુપિયા ડબલ કરી દીધા છે. આ કંપની એક સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ છે. કંપનીએ પોતાના આઈપીઓમાં ઈશ્યુ પ્રાઈસ 125 રુપિયા નક્કી કર્યો હતો જે લિસ્ટ થયા પછી સતત અપર સર્કિટ લાગતા લાગતા 29 સપ્ટેમ્બરના રોજ 346.95 પર પહોંચી ગયો હતો.source https://gujarati.news18.com/news/business/ep-biocomposites-share-become-multibbager-in-just-13-days-of-listing-in-bse-sensex-pm-1258226.html
0 ટિપ્પણીઓ