Dolly Khanna Portfolio: દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાના રોકાણવાળો મલ્ટિબેગર સ્ટોક મનાલી પેટ્રોકેમિકલ્સ હવે જલ્દી જ પોતાના શેરહોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવવાનો છે. આ શેરે છેલ્લા 5 વર્ષમાં 183 ટકાનું તગડું રિટ્ન આપ્યું છે. આગામી બુધવારે એટલે કે 28 ડિસેમ્બરના રોજ મનાલી પેટ્રોકેમિકલ્સની 36મી વાર્ષિક સામાન્ય સભા મળવાની છે.source https://gujarati.news18.com/news/business/dolly-khanna-portfolio-multibagger-stock-manali-petrochemicals-record-date-for-dividend-gh-pm-1253866.html
0 ટિપ્પણીઓ