1 ઓક્ટોબર પહેલા ક્રેડટિ-ડેબિટ કાર્ડ કઈ રીતે ટોકનાઈઝ કરશો? જાણો સ્ટેપ

Card Tokenisation Step By Step: 1 ઓક્ટોબરથી ઓનાલઈન પેમેન્ટ્સ માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટેના નિયમો બદલાઈ રહ્યા છે. ટોકનાઇઝેશન સાથે ગ્રાહકોની માહિતી સુરક્ષિત કરવામાં આવશે. કાર્ડની સુરક્ષાની જવાબદારી હવે વેપારીઓની નહીં પરંતુ બેંકો અને પ્રોસેસર્સની હશે અને આ બાબત હવે ઉદ્યોગ, વેપારીઓ અને ખાસ કરીને ગ્રાહકો માટે સૌથી અગત્યનો એક મોટો ફાયદો છે.

source https://gujarati.news18.com/news/business/what-is-card-tokenisation-and-how-it-will-work-know-here-everything-gh-pm-1256433.html

0 ટિપ્પણીઓ