LPG Rasoi Gas Cylinder Price: દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમત નક્કી થાય છે. દરેક વખતે કિંમતોમાં ફેરફાર થાય છે. જો આપણે ગત ત્રણ મહિનાની વાત કરીએ તો, રાંધણ ગેસની કિંમતમાં કોઈ જ પ્રકારનો વધારો થયો નથી. આ વખતે તહેવારના સમયગાળાને જોતા સામાન્ય લોકો અને કોમર્શિયલ યૂઝરોને આશા છે કે, આ વખતે 1 ઓક્ટોબર 2022થી કિંમત ઓછી થશે.source https://gujarati.news18.com/news/business/price-of-lpg-and-cng-increase-or-decrease-from-october-1-know-how-much-effect-it-sv-1256893.html
0 ટિપ્પણીઓ