Low Investment Business: છેલ્લા કેટલાક વર્ષોથી અનિશ્ચિત વાતાવરણ વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા છે કે પાક ક્યો લેવો, કારણ કે પરંપરાગત ખેતીમાં સતત નુકસાન વધી રહ્યું છે. ત્યારે કેટલાક ખેડૂતો અલગ અલગ પ્રકારના નવા પ્રયોગ કરતાં થયા છે. આવો જ એક અલગ પ્રયોગ કરીને યુપીના નદીમ ખાન પોતાના નાનકડા ખેતરમાંથી વર્ષે 10 લાખ રુપિયા સુધીની કમાણી કરે છે, આ પ્રયોગ એટલે તુલસીની ખેતી.source https://gujarati.news18.com/news/business/low-investment-business-tulsi-farming-changed-nadim-khan-life-now-earns-10-lakh-per-year-pm-1257998.html
0 ટિપ્પણીઓ