Bank Holidays In October: જો તમારે બેંકના કોઈ કામ કરવાના હોય તો જરા પણ આળસ કર્યા વગર ફટાફટ પતાવી લેવા જોઈએ. જોકે અહીં અમે એ સ્પષ્ટ કરી દઈએ કે સમગ્ર દેશની તમામ બેંકો 21 દિવસ બંધ નથી રહેવાની. આ રજાઓનું લિસ્ટ અલગ અલગ રાજ્યો મુજબ અલગ અલગ હોઈ શકે છે. બની શકે છે કે એક દિવસ એક રાજ્યમાં રજા હોય તો બીજા રાજ્યમાં તે બેંકની બ્રાન્ચ ખુલ્લી હોઈ શકે છે.source https://gujarati.news18.com/news/business/bank-holidays-in-october-most-of-the-bank-to-be-closed-for-21-days-in-next-months-pm-1254404.html
0 ટિપ્પણીઓ