Stock Tips: હોસ્પિટલ સેક્ટર માટે છેલ્લો થોડો સમય અટપટો ચાલી રહ્યો છે. કોરોનાને કારણે નોન-કોવિડ બેડ વાળી હોસ્પિટલોની સ્થિતિ પ્રભાવિત થઈ છે. જો કે, હવે ધીરે ધીરે સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.source https://gujarati.news18.com/news/business/this-hospital-chain-will-give-93-percent-profit-chance-to-invest-money-at-huge-discounts-sv-1257405.html
0 ટિપ્પણીઓ