જાણો 4G અને 5G વચ્ચે શું ફરક છે, ઇન્ટરનેટ સ્પીડથી માંડીને અનેક ફાયદા

4G vs 5G: PM મોદી 1 ઓક્ટોબરે એટલે કે આજે દેશમાં 5G સર્વિસ લોન્ચ કરવાના છે. આ સાથે જ તેઓ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસની છઠ્ઠી આવૃત્તિનું લોન્ચિંગ પણ કરવાના છે. 4G અને 5G એકબીજા કરતાં કેવી રીતે અલગ છે આવો જાણીએ...

source https://gujarati.news18.com/news/business/pm-modi-launch-5g-service-know-difference-between-5g-and-4g-all-you-want-to-know-vc-1258619.html

0 ટિપ્પણીઓ