Gold Silver rate today 23th September: આજે આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.13 ટકા તૂટીને 49,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.13 ટકા વધીને 57,951 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.source https://gujarati.news18.com/news/business/gold-silver-price-today-23th-september-know-your-city-price-here-pm-1254296.html
0 ટિપ્પણીઓ