સાઉથની આ કંપનીનો રુ. 500 કરોડનો આઈપીઓ આવી રહ્યો છે, તમારે શું કરવું જોઈએ?

Electronic Mart IPO: દક્ષિણ ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ રિટેલ કંપની પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે. ઈલેક્ટ્રોનિક્સ માર્ટ દક્ષિણ ભારતમાં સૌથી મોટી શોરુમ ચેન છે જે દરેક પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ગુડ્સનું રિટેલ વેચાણ કરે છે. આ કંપનીનો આઈપીઓ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

source https://gujarati.news18.com/news/business/electronics-mart-ipo-will-open-from-4th-october-eyes-on-rs-500-crore-fundraise-gh-pm-1255699.html

0 ટિપ્પણીઓ