BSE Sensex Update Today: શેરબજાર છેલ્લા કેટલાક દિવસથી વૈશ્વિક માર્કેટમાં આવેલી વેચવાલીના દબાણમાં જોવા મળી રહ્યું છે. જોકે વૈશ્વિના ખાસ કરીને અમેરિકા અને યુરોપના માર્કેટ્સની તુલનામાં ભારતીય બજાર મજબૂતી સાથે ઊભું રહ્યું છે તેમ છતાં વેચવાલીના પગલે આ સપ્તાહના પહેલા બે દિવસમાં જ 2000 અંકથી વધુ ઘટી ગયું છે. તેવામાં આજે માર્કેટ જો 57 હજારની સપાટી ગુમાવશે તો આગળ ક્યાં જઈને અટકશે તેવો પ્રશ્ન દરેક રોકાણકારને કોરી ખાઈ રહ્યો છે.source https://gujarati.news18.com/news/business/bse-sensex-update-will-market-fall-below-57-thousand-mark-today-what-expert-believe-pm-1256856.html
0 ટિપ્પણીઓ