5G સર્વિસ તમારા જીવન પર કેવી અસર કરશે? એક ક્લિકમાં જાણો બધું જ

5G Technology Launch in India: પીએમ નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરના રોજ 5જી સર્વિસ લોન્ચ કરશે. આ સર્વિસ લોન્ચ થતાં જ લોકોના જીવનમાં અનેક ફેરફાર આવી શકે છે. અત્યારે જ લોકો તહેવારોની સીઝનના સેલનો લાભ ઉઠાવીને પોતાના જૂના ફોનના બદલે નવા 5જી ફોન તરફ વળી રહ્યા છે. જોકે 5જી સર્વિસમાં ડેટા પ્લાન હાલના 4જીથી થોડા મોંઘા હશે પરંતુ ભારતમાં આ અંતર ઘણું ઓછું રહી શકે છે.

source https://gujarati.news18.com/news/business/5g-services-launched-how-it-will-change-people-lives-know-everything-in-one-click-gh-pm-1256427.html

0 ટિપ્પણીઓ