BSE Sensex Update: શેરબજારમાં તો જાણે માઠી બેઠી હોય તેમ આજે સતત 8માં દિવસે પણ દબાણ જોવા મળી શકે છે. એક તરફ ગ્લોબલ માર્કેટમાં મંદીના ભણકારા વચ્ચે વિદેશી રોકાણકારો સતત વેચવાલી તરફ વળ્યા છે તો તેનાથી ડરીને સ્થાનિક રોકાણકારો પણ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. આ કાણે સેન્સેક્સ ગઈકાલના સેશનમાં બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.source https://gujarati.news18.com/news/business/bse-sensex-update-amid-recession-fear-in-global-market-today-indian-market-may-go-downward-on-8th-consicutive-day-pm-1258018.html
0 ટિપ્પણીઓ