Apple ભારતમાં ચેન્નાઈ નજીક સ્થિત ફોક્સકોનના પ્લાન્ટમાં iPhone 14નું ઉત્પાદન શરૂ કરે છે. અહેવાલો અનુસાર, Apple 2025 સુધીમાં તેની સમગ્ર iPhone ઉત્પાદન લાઇનના 25 ટકા ભારતમાં ખસેડવા માંગે છે. ત્યારે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે, શું Apple ભારતમાં આવવાથી iPhone ની કિંમતમાં ઘટાડો જોવા મળી શકશે?source https://gujarati.news18.com/news/tech/apple-starts-manufacturing-iphone-14-in-india-sb-1256287.html
0 ટિપ્પણીઓ