એટરેલે કરી માઈક્રો ATMની શરૂઆત, બધી જ બેંકના ગ્રાહકો ઉપાડી શકશે રુપિયા

Airtel Micro ATM: ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે એરટેલ પેમેન્ટ્સ બેંકે બુધવારે માઈક્રો એટીએમ લોન્ચ કર્યુ છે. તેનાથી દેશના મેટ્રો અને ટિયર વન શહેરોની બહાર રહેનારા ડેબિટ કાર્ડ યૂઝર્સને કેશ રોકડ ઉપાડની સારી સુવિધા મળશે. બેંક દ્વારા કહેવામાં આવ્યુ કે, આ પગલાથી તે યૂઝર્સને રોકડ ઉપાડની સુવિધા પૂરી પાડવા માટે પૂરા ભારતમાં 500,000થી વધારે બેકિંગ પોઈન્ટના તેમના નેટવર્કનો લાભ ઉઠાવશે.

source https://gujarati.news18.com/news/business/airtel-launched-micro-atm-all-bank-customers-will-get-withdrawal-facility-sv-1257394.html

0 ટિપ્પણીઓ