Credit score: જો તમે અગાઉ ક્યારેય લોન લીધી ન હોય, તો ક્રેડિટ સ્કોર શૂન્ય દેખાય છે. આવી સ્થિતિમાં, બેંકો તમને ઉંચા વ્યાજ દરે લોન ઓફર કરે છે. આ સિવાય બેંકો તમને લોન તરીકે ઓછી રકમ પણ આપે છે. આવી સ્થિતિમાં, પ્રથમ વખત લોન લેવા જઈ રહેલા લોકો માટે ક્રેડિટ સ્કોર હોવો જરૂરી છેsource https://gujarati.news18.com/news/business/can-not-take-loan-due-to-low-credit-score-adopt-this-method-the-score-will-increase-rapidly-gh-sv-1254581.html
0 ટિપ્પણીઓ