Gold Silver rate today 21th September: આજે આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.03 ટકા ઉછળીને 49,192 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.64 ટકા મજબૂત થઈને 56,705 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.source https://gujarati.news18.com/news/business/gold-silver-rate-today-21th-september-know-your-city-price-here-pm-1253442.html
0 ટિપ્પણીઓ