જાણીતા ઈકોનોમિસ્ટ ડો. નોરિયલ રૂબિનીએ કહ્યું દુનિયાભરમાં મંદી તો આવશે જ!

Recession in Share Market: ડો. ડુમ એટલે કે અંતિમ વિનાશ જેવા ઉપનામથી જાણિતા ઈકોનોમિસ્ટ નોરિયલ રૂબિની (nouriel roubini) એ આ વર્ષના અંત સુધીમાં સમગ્ર વિશ્વમાં મંદીની આગાહી કરી છે. ડો. રૂબિની એ જ આર્થશાસ્ત્રી છે જેમણે 2008ની મહામંદી આવી તે પહેલા જ તેની સચોટ આગાહી કરી હતી.

source https://gujarati.news18.com/news/business/recession-in-global-market-famous-economist-nouriel-roubini-aka-dr-doom-predicted-gh-pm-1253864.html

0 ટિપ્પણીઓ