આનંદો! ભલે મંદી આવે પણ ભારતમાં નોકરિયાતોનો પગાર ડબલ ડિજિટમાં વધશે

ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસિઝ ફર્મ Aon પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારતમાં 2023માં સેલેરી ગ્રોથની એવરેજ 10.4 ટકા રહેશે. જ્યારે ચાલુ વર્ષ 2022માં અત્યાર સુધી 10.6 ટકાનો એવરેજ સેલેરી ગ્રોથ જોવા મળ્યો છે.

source https://gujarati.news18.com/news/business/india-has-highest-salary-increase-of-10-6-percent-in-2022-across-world-pm-1256361.html

0 ટિપ્પણીઓ