Banana Powder Business: જો તમે એવો બિઝનેસ કરવા માગતા હોવ કે જેનાથી તમારી પ્રોડક્ટની વેલ્યુમાં એડિશન થાય તો તમે કેળાના પાઉડરનો બિઝનેસ કરી શકો છો. ખેડૂતો આ બિઝનેસ કરીને પોતાની કમાણીને ડબલ કરી શકે છે. કેળાનો પાઉડર 1 કિલો બજારમાં રુ. 1000 સુધીમાં સહેલાઈથી વેચી શકાય છે.source https://gujarati.news18.com/news/business/banana-powder-business-one-can-easily-earn-good-income-in-very-low-investment-gh-pm-1255905.html
0 ટિપ્પણીઓ